Online booking amount shall be deducted at the time of consultation.
ઓનલાઇન બુકીંગની રકમ કન્સલ્ટેશન સમયે બાદ કરી આપવામાં આવશે.
The date and slot of time selected for consultation shall NOT be changed.
એપોઇન્ટમેન્ટ માટેની તારીખ અને સમય બદલી શકશે નહી.
Patient shall have to remain present at his/ her selected date and time, failure of which shall be considered as “no show”, the online booking amount shall not be refunded.
દર્દીએ એપોઇન્ટમેન્ટના સમયે હાજર રહેવું જરૂરી છે, જો દર્દી હાજર નહી રહી શકે તો ઓનલાઇન એપોઇન્ટમેન્ટની રકમ રીફંડ કરવામાં આવશે નહી.
In genuine case of “No show”, telephonic rescheduling of appointment shall have to be done by the patient.
અમુક વાજબી કારણને લીધે દર્દી હાજર ન રહી શક્યા હોય તો તે એપોઇન્ટમેન્ટની તારીખ અને સમય ટેલિફોન દ્વારા બદલી આપવામાં આવશે.